Wednesday, October 20, 2021

Punyatithi Message 61

बगीचे मे फूल तो सिर्फ कुछ दिनों के लिए खिलता है
भगवान तो सिर्फ उन्हे अपने पास बुलाता है
जो उसे सबसे प्यारा लगता है

मृत्यु सत्य है और शरीर नश्वर हैं
यह जानते हुए भी अपनों के जाने का दुःख होता हैं
हमें ईश्वर से प्रार्थना करनी चाहिए कि
दिवंगत आत्मा को शांति और मोक्ष प्रदान करें


जब अपनें धरती से विदा लेते हैं तो दुःख होता है
मगर सच यह भी है कि ये देंह नश्वर है
हमें यही प्रार्थना करनी चाहिए कि
जो पुण्यात्माँ आज हमारे बीच अनुपस्थित है
भगवान उन्हें मोक्ष प्रदान करें

Saturday, August 21, 2021

Punyatithi Message 53

હૃદયના ઘા સમયથી રૂઝાતા નથી નયનના આંસુ બાંધ્યા બંધાતા નથી રડી પડે છે આંખો અમારી જોઈ હસતી તસવીર તમારી આપને અંજલી આપતા થૈયું તૂટે છે શ્રધ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના

Punyatithi Message 52

આપનો નિર્મળ પ્રેમ અમારૂ જીવનબળ હતું, આપની હયાતી અમારી જીવન પ્રેરણા હતી, તમોએ જીંદગીના પુષ્પોની જેમ ખીલાવ્યા અમોને, આપ અમારી દરેક ક્ષણમાં હયાત છો.

પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના,

Friday, August 20, 2021

Punyatithi Message 51

અમારા જીવનમાં ખુશીઓ વરસાવી, તમે પંખી બનીને ઉડી ગયા,
આધ્યાત્મના રંગે રંગાઈ, જાણે નિજ સ્વરૂપમાં સમાઈ ગયા,
તમારા સાત્વિક અસ્તિત્વની, સ્મૃતિઓનો સાગર છોડી ગયા,
આપ તો ચાલી નીકળ્યા અનંતની વાટે, આપની યાદોનો ખજાનો છોડી ગયા.

Punyatithi Message 50

નથી હયાત પણ સાથે છો તેવું લાગ્યા કરે છે, હરક્ષણ તમારી હાજરીનો આભાસ લાગ્યા કરે છે, ક્યારેક કહેવાયેલી વાતોના ભણકારા વાગ્યા કરે છે, યાદોમાં પ્રત્યક્ષ દર્શન ચયા કરે છે, પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના.

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર