પરિવાર, મિત્રો અને સમાજને સમર્પિત રહ્યાં તમે, સૂરજ સંગે હંમેશ ઝળહળતા રહ્યાં તમે, અમારા સૌના જીવનને સદાય મહેકાવતા રહ્યાં તમે,
અમારા સૌની યાદોમાં હંમેશ માટે રહ્યાં તમે.. !
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment