Tuesday, August 17, 2021

Punyatithi Message 45

જેણે જીવી જાણ્યું મૃત્યુને માણી જાણ્યું, સેવા પરમો ધર્મને જીવનમાં ઉજાગર કરનાર, કુટુંબ વત્સલ,નીડર,લાગણીશીલ,સ્વમાની,પવિત્ર, પૂણ્યશાળી આત્માને અશ્રુભીની આંખે ભાવસભર પુષ્પાજંલિ.પ્રભુ આપના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે એજ અર્થના....

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર