Sunday, August 15, 2021

Punyatithi Message 44

આપના જીવનનો બહુમુલ્ય દષ્ટિકોણ,

સફળતાપુર્વક ધ્યેય પાર પાડવાની નીતિમતા, જેમણે માર્ગદર્શન બનીને આજે સફ્ળ બનાવ્યા અને ભવિષ્યના વિકાસમાં પણ એ જ જુસ્સા અને નિષ્ઠા સાથે નિરંતર અમારી સાથે રહેશે. આજ સંક્લ્પ સાથે અમારા પરિવારના પ્રિયને લાગણીભરી શ્રધ્ધાંજલી.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર