રહેશો સદા અમ સ્મરણોમાં તમો, સ્નેહના બંધન કદી તૂટશે નહી, સર્વ પ્રત્યે અખૂટ લાગણી સાથેનો આપનો આનંદી, માયાળુ સ્વભાવ
અને કૌટુંબિક ભાવનાની સુવાસ કદી ભૂલાશે નહી. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના સહ ભાવભીની શ્રદ્ધાંજલી
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment