|| દેહ-વિલય ||
ગૌરવશાળી પરિવારના વડવૃક્ષ આપશ્રી, આપના થી જ સ્નેહપૂર્વક છાંયડાની સાથે મળ્યું છે અચલ આધાર.
વાત સમાજસેવા, વ્યવસાય કે પછી ગાઢ સબંધોની હોય, આપે બધા ને જ પોષિત કર્યા છે. આપનું પ્રેરણાસભર સ્મિત સદૈવ માર્ગદર્શક રહ્યું છે અને હમેશા રહેશે.
શત્-શત્ નમન...
No comments:
Post a Comment