Wednesday, August 11, 2021

Punyatithi Message 36

અંજલિ અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસવીર તમારી જોતા હૈયુ રડે છે, તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં, તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં, સદેહે તો નથી એ સચ્ચાઇ છે, પણ અસલિયતમાં તમે છો અને હંમેશા રહેશો, ઇશ્વર તમારા આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર