અંજલી આપવા શબ્દો ખુટે છે. શ્રધ્ધાંજલી લખતા શબ્દો તુટે છે,
કુદરતના ખજાનામાં ખોટ પડે છે.
ત્યારે પરોપકારી માચાળુ માનવીના ખજાના લુટે છે.
આપની ઓચિંતી વિદાયથી અમોને ન પુરાય તેવી ખોટ પડી છે.
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ આપે તેવી પ્રાર્થના...
No comments:
Post a Comment