‘સુખી’ શ્રી ની મુખ આભા થકી દેદીપ્યમાન ‘દિનેશ’ દીપી રહ્યા. આપની સ્નેહ સરિતા જ્યાં વહી સ્વપ્ન સિધ્ધિના સિંધુ ત્યાં ઉમટ્યાં કરુણાસાગર આપની કરુણા થકી કેટ કેટલાયે ઘર ઉજાગર રહ્યાં. આપની સ્મૃતિમાં અમારા આંખો વહી જાણે શ્રાવણ ભાદરવો વરસી રહ્યાં.
આપની કરુણાભીની વિદાયના ચાર વર્ષ આપના વિયોગના ચાર યુગ જેવા વિત્યા. આપના પૂણ્યશાળી આત્માને પરમપિતા ચીર શાંતિ અર્પે એવી અભ્યર્થના...
No comments:
Post a Comment