તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં તમે અમારાથી પણ હમેશા અમારા હૃદયમાં રહેશો. હદય જાણે છે કે તમે દરેક વિચાર અને દૂર ગયા પ્રાર્થનામાં ખૂબ નજીક છો. તમારા કર્મોની સુવાસ જીંવત છે અમારા શ્વાસમાં સદેહ તમે નથી એ સચ્ચાઈ છે, પણ અસ્તીત્વમાં તમે છો અને હમેશા રહેશો એ વિશ્વાસ છે.
પ્રભુ આપના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ અર્પે એજ અભ્યર્થના...
No comments:
Post a Comment