Friday, July 30, 2021

Punyatithi Message 25

આપના આદર્શોના સંસ્મરણો અંકિત છે અમારા હૃદયમાં, આપના સત્કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં, આપના દૂરંદેશી ઉચ્ચત્તમ વિચારો પ્રેરિત કરશે અમ જીવન પથને. જગતનિયંતા પરમાત્મા આપના દિવ્ય આત્માને શાશ્વત ચીરદાયી શાન્તિ અર્પે એવી અમારી અભ્યર્થના.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર