પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે, પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે,
પુત્રભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે. શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યોનો અર્થ અમારા જીવનનો મર્મ છે. સ્વર્ગતી પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપ થી થાય છે. પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
No comments:
Post a Comment