Monday, July 19, 2021

Punyatithi Message 12

આત્મા અમર છે તેનો નથી જન્મ,નથી મૃત્યુ. છે આપનું વાત્સલ્ય અમારો પ્રાણ છે. આપના સંસ્કાર એ શાશ્વત યાદ છે. આપની કુટુંબભાવના એ અમારી શાન છે. આપનો પ્રેમાળ સ્વભાવ અમારી પ્રેરણા છે. આપની ધાર્મિક ભાવના અમારો આદર્શ છે. આપના આશીર્વાદ એ જ અમારી મૂડી છે.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર