સર્વત્ર ફેલાવી સુવાસ, સંભારણા સૌનાં દિલમાં રાખી ગયા; વ્યવહારો- સંસ્કારોનું સિંચન કરી, યાદોને ખજાનો બનાવી ગયા. યાદ રાખીશું હમેશાં અમે, કરીશું બે હાથથી થાય તેટલુ... મન, વચન અને કર્મથી કોઈનું ન થાય ખરાબ, શ્વાસે શ્વાસે સાથે છો, પ્રત્યેક પ્રગતિ પથ પર... પ્રેરણાદાયી સ્ત્રોત એવા હ્રદયરથ અ.સૌ.હર્ષાબેન બી, શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ એ સાદર ભાવાંજલિ
Subscribe to:
Post Comments (Atom)
Punyatithi Message 68
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
-
સજ્જનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂ જીવન હતું, પરોપકાર તમારૂ રટણ હતું, સત્કર્મો તમારી શોભા હતી, બીજાને મદદ કરવી તમારૂ લક્ષ હતું, એવા પુ...
-
સારા કર્મોની સુગંધ સદાય રહેશે, દેહ ભલે અદ્રશ્ય થયો પરંતુ તમારી યદ અમારી સાથે રહેશે, તમારા વિના અમારી જીંદગી ની હર ખુશી અધુરી લાગે છે. કોણ કહ...
-
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment