હું મારા આંસુને રોકી શકતો નથી, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. જેને આપણે ચાહીએ છીએ તે ક્યારેય જતા નથી; તેઓ આપણા હૃદયમાં રહે છે.આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે તમે હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા. તમને ક્યારેય ભૂલી નહીં શકાય.
🙏ભગવાન તમારી પવિત્ર અને દિવ્ય આત્માને શાંતિ આપે🙏
No comments:
Post a Comment