Thursday, August 5, 2021

Punyatithi Message 32

હૃદયનાં ઘા કદી રૂઝાશે નહીં, મૃત્યુના આંસુ કદી સુકાશે નહીં, સમય તો વિતતો જશે, પણ મિત્ર” યાદ તારી હંમેશા અકબંધ રહેશે. નિતીન” અમોને તારી ખોટ હરપળ રહેશે બરા, પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ સૌ મિત્રોની પ્રાર્થના.......

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર