Sunday, August 1, 2021

Punyatithi Message 30

તૂટયું આભ, ફાટી ધરતી, કાલની આ તે કેવી ગતી ?

આ આમ સર્વ લૂંટાઈ ગયું, કોને કહેવી આપવીતી ? સુની થઈ ગઈ મનની દિવાલો, સુના થઈ ગયા ધરના આંગળિયા, સુર્ય જેવુ તેજસ્વી જીવન, અચાનક ખરતા તારાની જેમ ખરી પડયો, ભર બપોરે સુરજ આથમી ગયો, અંજલિ આપતા હૈયુ તૂટે છે, કલ્પી ન શકાય તેવી તમારી અણધારી વિદાય સૌના કાળજા કંપાવી દે છે, પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર