શ્રદ્ધાંજલિ
દરિયા જેવું નિખાલસ હૃદય, હિમાલય જેવું પવિત્ર ખળખળ હાસ્ય, સૂર્ય જેવું તેજસ્વી જીવન, ચંદ્ર જેવો શીતલ સ્વભાવ, આકાશના તારા જેવું ઝળહળતું જીવન, હસીને રહેવાવાળા તમો અમને રડાવી ગયા, પ્રભુ આપના પૂણ્યશાળી આત્માને પરમ શાંતિ અર્પે એજ અભ્યર્થના
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment