પરિવાર જેમનું મંદિર હતુ, સ્નેહ જેમની શક્તિ હતી, સદા હસતો ચહેરો જેમની ઓળખ હતી, નથી હયાત પણ છો તેવુ લાગ્યા કરે છે
પરમાત્મા આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેજ પ્રભુ પ્રાર્થના.
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment