તમો આજે નથી છતાં, આજેય અમારી સાથે છો એવો આભાસ થાય છે. આપની ચિર વિદાયથી અમારો એક બાહોશ વડીલ
સાથીદાર અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપના તેજસ્વી વ્યકિતત્વની છાયામાં અમો પ્રગતિને પંથે આગળ વધીશું પણ આપના અકાળ અવસાનથી ન પુરાય તેવી ખોટ અમોને પડી છે. આપના પુણ્યશાળી આત્માને પરમકુપાળુ ભગવાન પરમશાશ્વત શાંતિ અર્પે એજ પ્રભુ પ્રાર્થના
No comments:
Post a Comment