રડી પડે છે. હ્રદય અમારૂ, જોઇ તસ્વીર આપની,
લીધી વિદાય કોને કહીશું અંતરની વાત, તમારો હસતો ચહેરો, લાગણીશીલ પ્રેમાળ સ્વભાવ અમારા માટે અમર જયોત બની રહેશે, પ્રભુ આપના આત્માને પરમ શાંતિ
અર્પે એજ અમારા બધાની પ્રાર્થના...
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment