Friday, July 30, 2021

Punyatithi Message 20

જીવન સદા એવું જીવ્યા કે જગત બધું જોયા કરે, સત્કર્મ સદા એવા કર્યા કે હૃદયમાં સૌના ગુંજયા કરે, દુ:ખથી કદી ડર્યા નહીં, વ્યવહાર કદી ચુકયા નહીં, માનવ ધર્મ કદી ભુલ્યા નહીં, સાંસારીક સુખ દુખમાં સદા હસતા રહ્યા, એવા ચૈતન્ય આપના દિવ્યાત્માને શાંતિ એજ આપના ઋણાબંધની પ્રાર્થના.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર